ગુજરાતનો ઇતિહાસ અનામિકા એકેડમી | Gujarat history Pdf Free Download- Anamika Academy
હેલ્લો મિત્રો..આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અનામિકા એકેડમી દ્વારા તૈયાર કરેલ ગુજરાત ઇતિહાસ બુક ખુબજ ઉપયોગી બનશે. ગુજરાતનાં ઇતિહાસની અનામિકાએકેડેમીની PDF માં 22 પાના છે જેમાં અનામિકાએકેડેમી દ્વારા પ્રાચીન ગુજરાત, મધ્યકાલીન ગુજરાત અને અર્વાચીન ગુજરાત એમ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આસ્થા એકેડેમી દ્વારા સરળ રીતે સમજાય તેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે.
નમસ્કાર મિત્રો જો તમે ગુજરાત નો ઈતિહાસ (અનામિકાઅકેડમી)ની PDF શોધી રહ્યા છો તો તમે યોગ્ય સ્થાને છો અમે ગુજરાત નો ઈતિહાસ (અનામિકાઅકેડમી) PDF બુકની લિંક્સ / PDF આપીએ છીએ આ PDF ડાઉનલોડ કરો આ PDF આ PDF 22 પાનની છે જે ગુજરાત ઈતિહાસમાં ગુજરાતનો પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઈતિહાસ જેવા ત્રણ મુખ્ય ભાગ છે. વિદ્યાર્થીઓને GPSC , GSSSB , GPSSB તલાટીની તૈયારીમાં મદદ કરશે. , બિન સચિવાલય , ક્લાર્ક , પોલીસ કોન્સ્ટેબલ , UPSC , SSC , બેંક પરીક્ષા અને ગુજરાતમાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ખુબજ ઉપયોગી થાશે.
Pdf Download કરવા માટે અહી Click કરો... 👇