પીએમ કિસાન યોજનાનો હપ્તો અહીંયા થી ચેક કરો | PM KISHAN યોજના
👉 પીએમ કિસાન યોજનાનો હપ્તો અહીંયા થી ચેક કરો
👉 પીએમ કિસાન યોજના
યોજનાનું નામ :- પીએમ કિસાન યોજનાનો 13 મો હતો અહીંયા થી ચેક કરો.
સહાય :- ખેડૂતોને દર ૩ માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે.
રાજ્ય :- દેશનાં તમામ રાજ્યો
ઉદેશ્ય :- ખેડ્તોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે.
લાભાર્થી :- દેશના ખેડૂતો
અરજીનો પ્રકાર ઓનલાઈન
આ યોજનામાં સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષે 6000 હજાર રૂપિયા જમા કરે છે. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડૂતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસનનિધિ યોજના ખૂબ મહત્વની છે. આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂર્પિયા જમા કરે છે.
pmkisan.gov.in પર ઓનલાઇન જુઓ તમારૂ નામ, જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારું નામમાં લાભાર્થીઓની યાદીમાં જોવાં માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2023 ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઇન જોઈ શકો છો.
પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર , મોબાઈવ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે, તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઇન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઇટની મદદ લઇને તમારું નામ ખુદ પણ જોડી શકો છો .
ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીય સુવિધાઓ ખેડૂતો માટે pmkisan.gov. in પર મુકાઈ છે. જેના માટે ખેડૂતોએ લોગઇન કરવું પડશે. તેમાં દોધેલા ફાર્મર કોર્નર વાળા માં લિંક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિક્લ્ય અપાયો છે. જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.
👉 કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ?
• પીએમ કિશાન માનધન યોજનામાં ઓનલાઇન અરજી કરી શકાય છે.. જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે . તે બધાનાં નામ રાજય જિલ્લા તાલુકા ગામના હિસાબે જોઇ શકાય છે . આમાં સરકારે બધા લાભાર્થઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે . એટલું જ નહી , તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે.
• નવા નાણાકિય વર્ષમાં ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોનાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નવુ નાણાકિય વર્ષ શરૂ થઇ ચૂક્યું છે. તેથી તેમાં નવા નામનું લિસ્ટ પણ જાહેર કરી તેનાથી પહેલા ખેડૂતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.
👉 PM Kisan નો 13 મો હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિંમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ દસ કરોડ કરતા પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નો રૂપિયા 2,000/- જમા કરવામાં આવ્યા છે.
👉 પીએમ કિસાન 13 મા હપ્તાની સ્થિતિ 2023 કેવી રીતે તપાસવી
• પીએમ કિસાન યોજનાના 12 મા હપ્તાનાં રૂપિયા 2000/- . ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઇલ દ્વારા ચેક કરી શકે છે અને Pm Kisan Yojana 12th Installment status 2023 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પુર્વક વાંચવા વિનંતી.
• સૌપ્રથમ આપ તમારા મોબાઇલ મા ' Google Crome ' ખોલો અને તેમાં " Pm Kisan Yojana સર્ચ કરો.
• જયાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઇટ https://pmkisan.gov.in/ Open થઇ જશે. જ્યા Home Page ” ના જમણી બાજુમાં “Farmer Corner” પર જવાનું રહેશે.
• હવે " Farmer Corner " મા જઇ ને ' Beneficiary Status` મેનુ માં જવાનું રહેશે. એ મેનુમાં ઘડિયાળ દોરેલ હશે.
• જયાં હવે નવુ પેજ ખોલી ગયા બાદ લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર દાખવ કરવાનો રહેશે .
• જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે જ્યાં હવે તમારી " Beneficiary History બતાવવામાં આવશે.
• હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે.
👉 PM કિસાન યોજના 13 મો હપ્તો ચેક કરવની લિંક
PM કિસાન યોજના ઓફીસીયલ સાઇટ અહી ક્લીક કરો..
PM કિસાન યોજના લાભાર્થી લીસ્ટ અહી ક્લીક કરો..
PM કિસાન યોજના E-KYC કરવા માટે અહી ક્લીક કરો..
Important Info ::
CHECK YOUR VILLAGE LIST FROM HERE